નડિયાદ નગરજનો...
જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઇ નડિયાદ "8 ઓગસ્ટ 2016" ના રોજ " સુવર્ણ વષૅ" માં પ્રવેશવા જઈ રહી છે.
આ શુભ શરૂઆતની અંતગૅત સ્વચ્છતા તરફ વધુ અેક ડગ માડવામાં આવી છે. જેમા સૌ જુનિયર જેસી મિત્રો,જેસી પરિવારના સભ્યો સહિત દર રવિવારે નડિયાદ નગરમાં આવેલા "જુના અને નવા બસ ડેપો" ની સાફ-સફાઈ કરવા જઇ રહ્યા છે.
પ્રથમ રવિવાર એટલે 7 ઓગસ્ટ 2016 ના રોજ નડિયાદ-1 માં આવેલ નવા બસ ડેપોની સાફ-સફાઈ કરવાનાં છે.
પ્રથમ રવિવાર એટલે 7 ઓગસ્ટ 2016 ના રોજ નડિયાદ-1 માં આવેલ નવા બસ ડેપોની સાફ-સફાઈ કરવાનાં છે.
ત્યારે આપ સવૅ આ "સ્વચ્છતા અભિયાન" માં જોડાઇને "સ્વચ્છ ભારત મિશન" ને સફળ બનાવવા માટે સાથ-સહકાર આપશો.............
તારીખ - 7-8-2016
સમય - રવિવારે, સવારે 8 કલાકે.
સ્થળ - નવુ બસ ડેપો, સ્ટેશન રોડ નડિયાદ-1
સમય - રવિવારે, સવારે 8 કલાકે.
સ્થળ - નવુ બસ ડેપો, સ્ટેશન રોડ નડિયાદ-1
આ આપણા સૌની નૈતિક જવાબદારી છે અને તેમાં ભાગ લઇ આપણે આ અભિયાન ને વધુ લોકો સુધી પહોંચાડીએ અને તેમને જાગૃત કરીએ...
હાજરી આપવી ફરજીયાત છે.
હાજરી આપવી ફરજીયાત છે.
પ્રોગ્રામ ચેરમેન
જુ.જે કવચ પરમાર.
જુ.જે કવચ પરમાર.
THANK YOU!!!!!
RONAK K.DEDHIYA
No comments:
Post a Comment